ગુજરાતના કૃષિ અને પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 15 જિલ્લાઓ અસરગ્રસ્ત રહ્યા છે અને આ વાયરલ રોગના કારણે શનિવાર સુધીમાં રિ1,200 જેટલા પશુઓના મોત થયા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓના 1,746 ગામોમાં 50,328 જેટલાજેટલા પશુઓની સારવાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કચ્છ અને જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે, જ્યારે બાકીના 13 જિલ્લામાં અસર મર્યાદિત છે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો…